• Yesterday interview | 14:17
  • Views 45.786

પાન, માવા, તમાકુ કે ગુટકાના વ્યસનથી છૂટકારો મેળવો છે ??? વારંવાર છોડવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે? હવે સાચો ઉપાય અજમાવો. ...

Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ અમે 2008 થી આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી પ્રોડક્ટ બનાવી છીએ. અમારા દ્વારા નિર્મિત Desi Mavo જે આયુર્વેદિક ઔષધિના મિશ્રણથી બનાવેલ છે.

પાન, માવો, તમાકુ કે ગુટકાનું વ્યસન ના છોડીએ તો શું થાય ?

જો પાન, માવો, તમાકુ કે ગુટકાનું વ્યસન ના છોડીએ તો શરીર પર ધીમે ધીમે ગંભીર અસર પડે છે 👇

😷 1. મોઢાના રોગ
🫀 2. હાર્ટ અને બ્લડ પ્રેશર સમસ્યા
🫁 3. ફેફસાં અને શ્વાસની સમસ્યા
🧠 4. લત વધારે મજબૂત બને
😖 5. ડાયજેસ્ટન ખરાબ થાય

⚠️ શરીર પર શું અસર જોવા મળે છે?

😷 1. મોઢામાં બદલાવ (સૌથી પહેલા દેખાય)
મોઢામાં વારંવાર છાલા, દાંત પીળા/કાળા થઈ જાય, મોઢામાંથી દુર્ગંધ આવે, મોઢું ખૂલવામાં તકલીફ.
👉 લાંબા સમય પછી: ❌ મોઢાનો કેન્સર થવાનો ખતરો.

🫀 2. હાર્ટ પર અસર

બ્લડ પ્રેશર વધે, હાર્ટ પર દબાણ પડે, ધડકન ઝડપી થાય.
👉 Result: ❌ હાર્ટ એટેકનો જોખમ વધે.

🫁 3. શ્વાસ અને ફેફસાં
શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર ખાંસી, છાતીમાં ભાર લાગે.

💪 4. શરીર નબળું પડે
થાક વધારે લાગે, Energy ઓછી થાય, Immunity ઘટે.

🌿 પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે?

ફાયદો કેવી રીતે કામ કરે છે
🔥 ક્રેવિંગ ઘટાડે જેઠીમધ, પીપળી અને નાગરવેલ પાન તમાકુની ઇચ્છા ઘટાડવામાં મદદ કરે છે અને habit replace કરે છે
✔ માવો/તમાકુ ખાવાની ઇચ્છા ઓછી થાય
🌱 શરીર Detox કરે આમળા, હરડ અને બહેડા શરીરમાંથી toxins દૂર કરે છે (Triphala effect)
✔ નિકોટિનનો અસર ઓછો થાય
💪 Mouth & Digestion લવિંગ, એલચી, સુંઠ અને પુદીના મોઢાની તાજગી અને digestion સુધારે છે
✔ માવાની જગ્યાએ આદત બને
🧠 Stress Control અશ્વગંધા અને તજ stress ઘટાડે છે અને mood balance કરે છે
✔ stress-based craving ઘટે
🍃 Habit Replacement વરીયાળી, સુવા દાણા અને નાગરવેલ પાન mouth freshener effect આપે છે
✔ તમાકુની જગ્યાએ safe habit બને

શા માટે Desi Mavo પસંદ કરવું જોઈએ...???

✅ ISO લેબમાં બનાવાયેલું.
✅ GMP પ્રમાણિત લેબમાં બનાવાયેલું.
✅ ૧૫ વર્ષના અનુભવી દ્વારા નિર્મિત.
✅ કોઈ આડઅસર નથી.

🧪 કેવી રીતે ઉપયોગ કરવો?

જયારે પાન, માવા, તમાકુ કે ગુટકા ખાવાનું મન થાય ત્યારે એક ચપટી Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ મોંઢા માં રાખવું.

Offer Price:- ₹1500 Offer Price:- ₹1500

Desi Mavo ઓર્ડર આપવા માટે નીચે ફોર્મ ને ભરો.

હમણાં જ ઓર્ડર કરો.

લિમિટેડ ઓફર માત્ર રૂ. 1500 માં

ઑફર સમાપ્ત થાય તે પહેલાં ઑર્ડર કરો.